મુખ્ય સામગ્રી પર જાઓ

Time વિશે બાઇબલની કલમો: Days

3 કલમો · 44 પાસાં

"Time" શોધો

Days વિશે કલમો

  1. જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.

  2. ¶ તેના દીકરાઓમાંનો દરેક પોતપોતાના ઘરે મિજબાની આપતો; અને પોતાની ત્રણેય બહેનોને ખાવાપીવા માટે નિમંત્રણ આપતો.

  3. દિવસની અમારી રોટલી આજ અમને આપો;