મુખ્ય સામગ્રી પર જાઓ

Timbrel વિશે બાઇબલની કલમો: Used by Miriam

1 કલમ · 4 પાસાં

Used by Miriam વિશે કલમો

  1. ¶ પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમામ સ્ત્રીઓ તેની પાછળ પાછળ ખંજરીઓ વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યા.