Skip to content

Theft વિશે બાઇબલની કલમો: Associate with those who commit

1 કલમ · 34 પાસાં

Associate with those who commit વિશે કલમો

  1. તારા રાજકર્તાઓ બળવાખોર અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંના દરેક લાંચના લાલચુ છે અને નજરાણાં પાછળ દોડે છે; તેઓ અનાથનું રક્ષણ કરતા નથી, અને વિધવાઓની ન્યાયી અરજ તેઓ સાંભળતા નથી.