મુખ્ય સામગ્રી પર જાઓ

The Wind વિશે બાઇબલની કલમો: Gathers, in his hand

1 કલમ · 55 પાસાં

"The Wind" શોધો

Gathers, in his hand વિશે કલમો

  1. આકાશમાં કોણ ચઢ્યો છે અને પાછો નીચે ઊતર્યો છે? કોણે હવાને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી છે? કોણે પોતાનાં વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું ખરેખર જાણતો હોય, તો કહે તેનું નામ શું છે? અને તેના દીકરાનું નામ શું છે?