મુખ્ય સામગ્રી પર જાઓ

The Second Coming of Christ વિશે બાઇબલની કલમો: Should watch for

5 કલમો · 65 પાસાં

"The Second Coming of Christ" શોધો

Should watch for વિશે કલમો

  1. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.

  2. માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે!

  3. એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.

  4. અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”

  5. તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”