મુખ્ય સામગ્રી પર જાઓ

The Scriptures વિશે બાઇબલની કલમો: Pray to be taught

4 કલમો · 108 પાસાં

"The Scriptures" શોધો

Pray to be taught વિશે કલમો

  1. હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.

  2. મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.

  3. હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ.

  4. મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.