મુખ્ય સામગ્રી પર જાઓ

The Righteousness of God વિશે બાઇબલની કલમો: His government

2 કલમો · 46 પાસાં

"The Righteousness of God" શોધો

His government વિશે કલમો

  1. યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે પ્રમાણિકપણે જગતનો અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.

  2. યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.