મુખ્ય સામગ્રી પર જાઓ

The Power of the Holy Spirit વિશે બાઇબલની કલમો: Creation

3 કલમો · 19 પાસાં

"The Power of the Holy Spirit" શોધો

Creation વિશે કલમો

  1. પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.

  2. તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.

  3. જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને તમે દેશભરનું નવીકરણ કરો છો.