મુખ્ય સામગ્રી પર જાઓ

The Power of Christ વિશે બાઇબલની કલમો: His teaching

3 કલમો · 34 પાસાં

"The Power of Christ" શોધો

His teaching વિશે કલમો

  1. ¶ ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા,

  2. કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા.

  3. ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.