મુખ્ય સામગ્રી પર જાઓ

The Poor વિશે બાઇબલની કલમો: Guilt of defrauding

1 કલમ · 92 પાસાં

Guilt of defrauding વિશે કલમો

  1. ¶ જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે.