The Plague or Pestilence વિશે બાઇબલની કલમો: Equally fatal day and night
Equally fatal day and night વિશે કલમો
રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.