મુખ્ય સામગ્રી પર જાઓ

The Miracles of Christ વિશે બાઇબલની કલમો: Dropsy cured

3 કલમો · 30 પાસાં

"The Miracles of Christ" શોધો

Dropsy cured વિશે કલમો

  1. એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.

  2. ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?

  3. ¶ પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.