મુખ્ય સામગ્રી પર જાઓ

The, is God Holy Spirit વિશે બાઇબલની કલમો: As convincing of sin, of righteousness, and of judgment

4 કલમો · 26 પાસાં

"The, is God Holy Spirit" શોધો

As convincing of sin, of righteousness, and of judgment વિશે કલમો

  1. જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;

  2. પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;

  3. ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ;

  4. ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.