મુખ્ય સામગ્રી પર જાઓ

The Happiness of the Wicked વિશે બાઇબલની કલમો: Saints often permitted to see the end of

4 કલમો · 25 પાસાં

"The Happiness of the Wicked" શોધો

Saints often permitted to see the end of વિશે કલમો

  1. પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.

  2. ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.

  3. તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.

  4. માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.