મુખ્ય સામગ્રી પર જાઓ

The Emblems of the Holy Spirit વિશે બાઇબલની કલમો: Imperceptible

3 કલમો · 29 પાસાં

"The Emblems of the Holy Spirit" શોધો

Imperceptible વિશે કલમો

  1. ¶ તેમણે કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી વાવે,

  2. તે રાતદિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊગે તથા વધે પણ શી રીતે તે વધે છે એ તે જાણતો નથી.

  3. જમીન તો પોતાની જાતે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલાંમાં ભરપૂર દાણા.