The Comforter, the Holy Spirit વિશે બાઇબલની કલમો: Imparts the love of God
Imparts the love of God વિશે કલમો
¶ માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ,
ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે;
આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે.