મુખ્ય સામગ્રી પર જાઓ

The Comforter, the Holy Spirit વિશે બાઇબલની કલમો

3 કલમો · 16 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ,

  2. ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે;

  3. આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે.