મુખ્ય સામગ્રી પર જાઓ

The Burnt Offering વિશે બાઇબલની કલમો: At consecration priests

3 કલમો · 49 પાસાં

"The Burnt Offering" શોધો

At consecration priests વિશે કલમો

  1. ¶ હારુને દહનીયાર્પણને કાપ્યું અને તેના પુત્રોએ તેને રક્ત આપ્યું, જે તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.

  2. પછી તેઓએ તેને એક પછી એક, દહનીયાર્પણના ટુકડા તથા માથું આપ્યા અને તેણે વેદી પર તેમનું દહન કર્યું.

  3. તેણે આંતરડાં અને પગો ધોઈ નાખ્યાં અને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું.