Swine વિશે બાઇબલની કલમો: Feeding of 2 કલમો · 22 પાસાં "Swine" શોધો બધાં 23 Jesus sends devils into 11 The Gergesenes punished for having 4 Feeding of 2 Forbidden as food 2 The ungodly Jews condemned for eating 2 Unclean and not to be eaten 2 Used for food 2 Destructive to agriculture 1 Fed upon husks 1 Fierce and ungenerous 1 Filthy in its habits 1 Herding of, considered as the greatest degradation to a Jew 1 Hypocrites 1 Jewels in the nose of 1 Kept in large herds 1 Sacrificing of, and abomination 1 Sow returns to her wallow 1 The wicked 1 Used for sacrifice 1 Viciousness of 1 When wild inhabited the woods 1 Wild boar 1 બધાં 23 બતાવો Feeding of વિશે કલમો લૂક ૧૫:૧૫¶ તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરવા માટે તેને મોકલ્યો.લૂક ૧૫:૧૬ખેતરમાં જે સિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ.