મુખ્ય સામગ્રી પર જાઓ

Sower વિશે બાઇબલની કલમો: Sowing

2 કલમો · 3 પાસાં

"Sower" શોધો

Sowing વિશે કલમો

  1. જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ, અને જે માણસ વાદળ જોતો રહેશે તે કાપણી કરશે નહિ.

  2. જ્યારે તે ખેતર તૈયાર કરી દે છે, ત્યારે શું તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી, અને ચાસમાં ઘઉં, ઠરાવેલ જગાએ જવ અને મોસમમાં બાજરી તે વાવતો નથી શું?