મુખ્ય સામગ્રી પર જાઓ

Social and Family Prayer વિશે બાઇબલની કલમો: Job

1 કલમ · 12 પાસાં

"Social and Family Prayer" શોધો

Job વિશે કલમો

  1. તેઓની ઉજાણીના દિવસો પૂરા થયા પછી અયૂબ તેઓને તેડાવીને પવિત્ર કરતો. અને વહેલી સવારમાં ઊઠીને તે સર્વની ગણતરી મુજબ દરેકને સારુ દહનીયાર્પણ કરતો. તે કહેતો, “કદાચ મારા સંતાનોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરને શ્રાપ આપ્યો હોય!” અયૂબ હંમેશાં આ પ્રમાણે કરતો.