મુખ્ય સામગ્રી પર જાઓ

Sieges વિશે બાઇબલની કલમો: Cities of Israel in Galilee

1 કલમ · 63 પાસાં

Cities of Israel in Galilee વિશે કલમો

  1. ¶ ઇઝરાયલના રાજા પેકાહના દિવસોમાં આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલેસેરથી ચઢી આવ્યો. તેણે ઇયોન, આબેલ-બેથ-માઅખાહ, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલ્યાદ, ગાલીલ તથા નફતાલીના આખા પ્રદેશનો કબજો કરી લીધો. ત્યાંના લોકોને તે પકડીને આશ્શૂર લઈ ગયો.