મુખ્ય સામગ્રી પર જાઓ

Shuthelah વિશે બાઇબલની કલમો: 1. Son of Ephraim

3 કલમો · 2 પાસાં

1. Son of Ephraim વિશે કલમો

  1. ¶ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો આ હતાં. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

  2. શૂથેલાહના વંશજો, એરાનથી એરાનીઓનું કુટુંબ.

  3. ¶ એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે; એફ્રાઇમનો દીકરો શુથેલા હતો. શુથેલાનો દીકરો બેરેદ હતો. બેરેદનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો એલાદા હતો. એલાદાનો દીકરો તાહાથ હતો.