મુખ્ય સામગ્રી પર જાઓ

Righteousness વિશે બાઇબલની કલમો: Jacob

1 કલમ · 132 પાસાં

"Righteousness" શોધો

Jacob વિશે કલમો

  1. ¶ જયારે મારા વેતન તરીકે આપેલાં ઘેટાંબકરાં તું તપાસશે ત્યારે પાછળથી મારી પ્રામાણિકતા માટે તેઓ સાક્ષીરૂપ થશે કે બકરાંમાં જે છાંટવાળા કે ટપકાંવાળા નથી અને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે મળે તો તે સર્વ ચોરીનાં ગણાશે.”