Riblah વિશે બાઇબલની કલમો: King Jehoahaz overthrown in, by Pharaoh
King Jehoahaz overthrown in, by Pharaoh વિશે કલમો
તે યરુશાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારુન નકોએ તેને હમાથ દેશમાં આવેલા રિબ્લાહમાં કેદ કર્યો. પછી નકોએ દેશ પર એકસો તાલંત ચાંદી અને એક તાલંત સોનાનો કર નાખ્યો.