મુખ્ય સામગ્રી પર જાઓ

Rending of Garments વિશે બાઇબલની કલમો: Symbolic of rending of a kingdom

2 કલમો · 3 પાસાં

Symbolic of rending of a kingdom વિશે કલમો

  1. પછી શમુએલે જતા રહેવા માટે પીઠ ફેરવી, ત્યારે શાઉલે તેને ન જવા દેવા માટે તેના ઝભ્ભાની કોર પકડી અને તે ફાટી ગઈ.

  2. ¶ શમુએલે તેને કહ્યું કે, “ઈશ્વરે આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારો પડોશી, જે તારા કરતાં સારો છે તેને આપ્યું છે.