Rehum વિશે બાઇબલની કલમો: 3. A Levite who repaired part of the wall of Jerusalem
3. A Levite who repaired part of the wall of Jerusalem વિશે કલમો
તેના પછી લેવીઓ સમારકામ કરતા હતા, એટલે બાનીના દીકરો રહૂમ. તેની પાસે હશાબ્યા, જે કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો.