મુખ્ય સામગ્રી પર જાઓ

Privileges of Saints વિશે બાઇબલની કલમો: Suffering for Christ

2 કલમો · 36 પાસાં

"Privileges of Saints" શોધો

Suffering for Christ વિશે કલમો

  1. તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા.

  2. કેમ કે ખ્રિસ્ત પર માત્ર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુઃખ પણ સહેવું, તેથી ખ્રિસ્તને સારુ આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે;