મુખ્ય સામગ્રી પર જાઓ

Pilgrims and Strangers વિશે બાઇબલની કલમો: Are exposed to persecution

4 કલમો · 35 પાસાં

"Pilgrims and Strangers" શોધો

Are exposed to persecution વિશે કલમો

  1. મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.

  2. જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.

  3. હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.

  4. તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.