Phenicia વિશે બાઇબલની કલમો: Inhabitants of, descended from Canaan
Inhabitants of, descended from Canaan વિશે કલમો
¶ કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
¶ કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.