મુખ્ય સામગ્રી પર જાઓ

Persecution વિશે બાઇબલની કલમો: Active in

2 કલમો · 61 પાસાં

"Persecution" શોધો

Active in વિશે કલમો

  1. મારો શત્રુ મારી પાછળ પડ્યો છે; તેણે મને જમીન પર પછાડ્યો છે; તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે.

  2. અમારી પાછળ પડનારાઓ આકાશના ગરુડો કરતાં વેગવાન હતા. પર્વતો પર તેમણે અમારો પીછો કર્યો અને અરણ્યમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઈ ગયા.