Pelatiah વિશે બાઇબલની કલમો: 2. A Simeonite who was captain in an expedition against the Amalekites
2. A Simeonite who was captain in an expedition against the Amalekites વિશે કલમો
¶ તેઓમાંના શિમયોનના કુળમાંના પાંચસો પુરુષો સેઈર પર્વત તરફ, ઈશીના દીકરાઓ પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝિયેલની આગેવાનીમાં ગયા.
ત્યાં બાકીના બચી ગયેલા અમાલેકીઓનો તેઓએ સંહાર કર્યો અને તેઓ ત્યાં આજ સુધી વસી રહેલા છે.