મુખ્ય સામગ્રી પર જાઓ

Obligation વિશે બાઇબલની કલમો: Acknowledgment of

4 કલમો · 2 પાસાં

"Obligation" શોધો

Acknowledgment of વિશે કલમો

  1. હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?

  2. હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.

  3. યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.

  4. હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.