મુખ્ય સામગ્રી પર જાઓ

Obed વિશે બાઇબલની કલમો: 5. Father of Azariah

1 કલમ · 5 પાસાં

5. Father of Azariah વિશે કલમો

  1. ¶ સાતમે વર્ષે યહોયાદા બળવાન થયો. તેણે શતાધિપતિ એટલે યરોહામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માસેયા તથા ઝિખ્રીનો દીકરો અલીશાફાટને લઈને તેઓની સાથે કોલકરાર કર્યા.