Nethaneel વિશે બાઇબલની કલમો: 2. A priest who blew the trumpet before the ark
2. A priest who blew the trumpet before the ark વિશે કલમો
શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.