મુખ્ય સામગ્રી પર જાઓ

Name વિશે બાઇબલની કલમો: Value of a good name

2 કલમો · 2 પાસાં

Value of a good name વિશે કલમો

  1. સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમ નજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.

  2. સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે.