Nahath વિશે બાઇબલની કલમો: 2. Called Toah and Tohu. A Levite
2. Called Toah and Tohu. A Levite વિશે કલમો
¶ એફ્રાઇમના પહાડી પ્રદેશના રામાથાઈમ-સોફીમ નગરનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું, જે એફ્રાઇમી સૂફનો દીકરા, અલીહૂના દીકરા, જે તોહૂના દીકરા, જે સૂફના દીકરા, જે અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.
એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
શમુએલ એલ્કાનાનો દીકરો, એલ્કાના યરોહામનો દીકરો, યરોહામ અલિયેલનો દીકરો, અલિયેલ તોઆનો દીકરો હતો.