Meat Offerings વિશે બાઇબલની કલમો: Unleavened cakes baked in the oven
Unleavened cakes baked in the oven વિશે કલમો
¶ જ્યારે તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે તે મેંદાનું જ હોય અને તે તેલથી મોહેલા લોટની બેખમીર રોટલીઓ અથવા તેલ ચોપડેલા બેખમીરી ખાખરા જ હોય.