Malchus વિશે બાઇબલની કલમો 2 કલમો · 1 પાસું "Malchus" શોધો બધાં 2 Servant of the high priest; Peter assaults in Gethsemane; healed by Jesus. 2 મુખ્ય બાઇબલ કલમો લૂક ૨૨:૫૦તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો.લૂક ૨૨:૫૧પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.