Longevity વિશે બાઇબલની કલમો: Anna 2 કલમો · 2 પાસાં "Longevity" શોધો બધાં 13 General references 11 Anna 2 Anna વિશે કલમો લૂક ૨:૩૬¶ આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી.લૂક ૨:૩૭તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી.