Lobbying વિશે બાઇબલની કલમો: General references 2 કલમો · 1 પાસું "Lobbying" શોધો બધાં 2 General references 2 General references વિશે કલમો એઝરા ૪:૪¶ તેથી તે સ્થળના લોકોએ યહૂદિયાના લોકોને ડરાવી, તેઓને બાંધકામ કરતાં અટકાવાનો પ્રયત્ન કર્યો.એઝરા ૪:૫વધુમાં તે સ્થળના લોકોએ, તેઓના ઇરાદાઓને નાસીપાસ કરવા માટે, ઇરાનના રાજા કોરેશના સઘળાં દિવસો દરમિયાન તથા ઇરાનના રાજા દાર્યાવેશના રાજ્યકાળ સુધી, સલાહકારોને લાંચ આપી.