મુખ્ય સામગ્રી પર જાઓ

Jezreel વિશે બાઇબલની કલમો: 5. Figurative of Israel

2 કલમો · 4 પાસાં

5. Figurative of Israel વિશે કલમો

  1. યહોવાહે હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્રએલ રાખ. કેમ કે થોડા જ સમયમાં યિઝ્રએલના લોહીના બદલા માટે હું યેહૂના કુટુંબનો નાશ કરીશ, હું ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.

  2. તે દિવસે એવું થશે કે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.”