મુખ્ય સામગ્રી પર જાઓ

Jahath વિશે બાઇબલની કલમો: Name of four Levites.

2 કલમો · 1 પાસું

Name of four Levites. વિશે કલમો

  1. શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.

  2. યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝીઝાહ, પણ યેઉશ અને બરિયાને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.