મુખ્ય સામગ્રી પર જાઓ

Idleness and Sloth વિશે બાઇબલની કલમો: Effects of, afford instruction to others

3 કલમો · 18 પાસાં

Effects of, afford instruction to others વિશે કલમો

  1. હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો;

  2. ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો.

  3. પછી મેં જોયું અને વિચાર કર્યો; હું સમજ્યો અને મને શિખામણ મળી.