History વિશે બાઇબલની કલમો: General references 3 કલમો · 1 પાસું "History" શોધો બધાં 3 General references 3 General references વિશે કલમો અયૂબ ૮:૮કૃપા કરીને તું અગાઉની પેઢીઓને પૂછી જો; આપણા પિતૃઓએ શોધી નાખ્યું તે જાણી લે.અયૂબ ૮:૯આપણે તો આજકાલના છીએ અને કંઈ જ જાણતા નથી. પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું છે.અયૂબ ૮:૧૦શું તેઓ તને નહિ શીખવે? અને કંઈ નહિ કહે? તેઓ પોતાના ડહાપણના શબ્દો તને નહિ કહે?