Harvest વિશે બાઇબલની કલમો: Promises of plentiful 2 કલમો · 8 પાસાં "Harvest" શોધો બધાં 15 Sabbath desecrated in 8 Of wheat at Pentecost, in Palestine 3 Of barley, before wheat 2 Promises of plentiful 2 Celebrated with joy · Figurative · Of wheat, before vintage · Sabbath to be observed in · Promises of plentiful વિશે કલમો યોએલ ૨:૨૩હે સિયોનપુત્રો, ખુશ થાઓ, અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો. કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે. તે તમારા માટે વરસાદ વરસાવશે, એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે.યોએલ ૨:૨૪ખળીઓ ફરીથી ઘઉંથી ભરાઈ જશે અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી છલકાઈ જશે.