Enos વિશે બાઇબલની કલમો: Son of Seth
Son of Seth વિશે કલમો
¶ જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
¶ જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.