Coal વિશે બાઇબલની કલમો: Symbolic 2 કલમો · 2 પાસાં "Coal" શોધો બધાં 2 Symbolic 2 Figurative · Symbolic વિશે કલમો યશાયા ૬:૬¶ પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો બળતો અંગાર હાથમાં રાખીને, મારી પાસે ઊડી આવ્યો.યશાયા ૬:૭તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું, “જો, આ તારા હોઠને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપ માફ થયું છે.”