મુખ્ય સામગ્રી પર જાઓ

Assurance વિશે બાઇબલની કલમો: David

3 કલમો · 26 પાસાં

"Assurance" શોધો

David વિશે કલમો

  1. તમારા બોધથી મને દોરવણી આપશો અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

  2. આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે? પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.

  3. મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે, પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે.