મુખ્ય સામગ્રી પર જાઓ

Armies વિશે બાઇબલની કલમો: Who of the Israelites were subject to service in

2 કલમો · 77 પાસાં

Who of the Israelites were subject to service in વિશે કલમો

  1. “ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.

  2. જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.